આજથી આધાર કાર્ડ સંબંધિત મુખ્ય નિયમો બદલાઈ ગયા છે, જાણો શું છે નવી નિયમ – Aadhaar Card New Rule

Aadhaar Card New Rule

Aadhaar Card New Rule: આધાર ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. તેના વિના હવે કંઈ પણ કરવું અશક્ય છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ ખરીદવા સુધી, દરેક ભારતીય માટે તમારું આધાર કાર્ડ આવશ્યક છે. આધાર સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર આપણા પર પડી રહી છે. 20 નવેમ્બર, … Read more